સલમાન ખાનની બીજી માતાએ પહેલા પણ કર્યા હતા લગ્ન, પતિ સાથે કેમ લીધા ડિવોર્સ? જાણો કારણ

હેલને બોલિવુડમાં 700 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હેલન વાસ્તવિક જીવનમાં એટલી જ સરળ છે જેટલી તે સ્ક્રીન પર ગ્લેમરસ દેખાય છે. 'ઓ હસીના ઝુલ્ફોં વાલી', 'યે મેરા દિલ પ્યાર કા દિવાના' અને 'મહેબૂબા મહેબૂબા' જેવા સુપરહિટ ગીતો પર જોરદાર ડાન્સ કરનાર હેલને બોલિવુડમાં આઈટમ સોંગ્સની શરૂઆત કરી હતી.

| Updated on: Dec 25, 2023 | 11:38 PM
4 / 5
હેલને આ લગ્ન 16 વર્ષ સુધી જાળવી રાખ્યા. કહેવાય છે કે પૈસાને લઈને બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. તે દિવસોમાં હેલનનું ઈન્ડસ્ટ્રીમાં સારું નામ હતું અને તે સારી કમાણી પણ કરવા લાગી હતી. રિપોર્ટ મુજબ કે પી.એન. અરોરાએ હેલેનના પૈસા લેવાનું શરૂ કરી દીધું હતું અને તેના પતિના ઉડાઉ ખર્ચે તેને નાદારીની અણી પર પહોંચાડી દીધી હતી. ભાડું ન ચૂકવવાને કારણે એપાર્ટમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. હેલનને કામ મળતું બંધ થઈ ગયું અને આર્થિક તંગી વધવા લાગી. આખરે હેલને આવા લગ્નથી દૂર રહેવાનું નક્કી કર્યું અને 1974માં તેના 35માં જન્મદિવસે તેણે તેના પતિ સાથે સંબંધ તોડી નાખ્યો.

5 / 5
હેલન લેખક સલીમ ખાનને મળી, જેના કારણે તેને ફરીથી કામ મળવા લાગ્યું. આ પછી હેલનને 'ડોન', 'દોસ્તાના' અને 'શોલે' જેવી ફિલ્મોમાં કામ મળ્યું. આ પછી સલીમ ખાન અને હેલન વચ્ચેની મિત્રતા ગાઢ થવા લાગી અને તેઓ નજીક આવવા લાગ્યા. તમને જણાવી દઈએ કે સલીમ ખાન પહેલેથી જ પરિણીત હતા અને તેમને ચાર બાળકો સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, અલવીરા ખાન છે. સલીમ ખાને તેની પહેલી પત્ની સુશીલા ચરક (સલમા ખાન) હોવા છતાં હેલન સાથે બીજી વાર લગ્ન કર્યા.