બોલિવુડના આ સેલેબ્સ એક સમયે હતા બેકગ્રાઉન્ડ ડાન્સર, આજે ધરાવે છે પોતાની આગવી ઓળખ, જુઓ Photo

બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમના કરીઅરની શરુઆત એક ડાન્સરના રુપમાં થઈ હતી ત્યારે તેમના વિશે જાણીને તમે ચોંકી જશો. આ એક્ટર અને એકટ્રેસે પોતાના કરિયરમાં સફળ થઈને સ્ટાર બની ગયા પરંતુ તેમને તેની સાથે ઘણા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યુ હતુ.

| Edited By: | Updated on: Apr 08, 2023 | 5:22 PM
4 / 6
અરશદ વારસીઃ છેલ્લા 27 વર્ષથી બોલિવૂડ ફિલ્મોમાં સતત કામ કરી રહેલા પીઢ અભિનેતા અરશદ વારસી બેકગ્રાઉન્ડ ડાન્સર પણ છે. તે ઘણી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ જોવા મળ્યો છે. વર્ષ 1989માં અરશદ જિતેન્દ્રની ફિલ્મ 'આગ સે ખેલેંગે'ના ગીત 'હેલ્પ મી'માં જિતેન્દ્ર સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળ્યો હતો. (ફોટો ક્રેડિટ: ગુગલ)

5 / 6
ડેઝી શાહઃ ડેઝી શાહ માત્ર બોલિવૂડ એક્ટ્રેસ જ નથી, પરંતુ તે સાઉથની ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ પણ છે, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તે ઘણી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી છે. ડેઇઝી આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેને ખૂબ જ મહેનત કરવી પડી હતી. (ફોટો ક્રેડિટ: ગુગલ)

6 / 6
સનાયા ઈરાનીઃ આ યાદીમાં છેલ્લું નામ અભિનેત્રી સનાયા ઈરાનીનું આવે છે, તેને ફિલ્મોમાં સફળતા મળી નથી, પરંતુ તે એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. તમે તેને ઘણી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોયો જ હશે. જો કે તે વર્ષ 2006માં આવેલી આમિર ખાનની ફિલ્મ 'ફના'માં કાજોલ સાથે અનેક દ્રશ્યોમાં જોવા મળી હતી, પરંતુ તે ફિલ્મના એક ગીત 'દેશ રંગીલા'માં કાજોલ સાથે બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતી જોવા મળી હતી. (ફોટો ક્રેડિટ: ગુગલ)