કોણ છે USAની આર’બોની ગેબ્રિયલ, જે 82 સુંદરીઓને હરાવીને બની Miss Universe 2022

|

Jan 15, 2023 | 1:19 PM

2018માં, આર'બોની ગેબ્રિયલ યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસમાંથી ફેશન ડિઝાઇનમાં ડિગ્રી સાથે સ્નાતક થઈ. આર'બોની ગેબ્રિયલ પોતાની કંપની ચલાવે છે.

1 / 5
71મી મિસ યુનિવર્સ સ્પર્ધા આ વખતે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં ધ અર્નેસ્ટ એન મોરિયલ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. રવિવારે યોજાયેલા ફિનાલેમાં અમેરિકાની સ્પર્ધકે તમામના સપના તોડીને ટાઈટલ જીતવામાં સફળતા મેળવી હતી.

2 / 5
 આર'બોની ગેબ્રિયલનો જન્મ 20 માર્ચ 1994ના રોજ સાન એન્ટોનિયો, ટેક્સાસમાં થયો હતો. તેમના પિતા, રેમિગિયો બોનજોન "આર'બોન" ગેબ્રિયલ, ફિલિપાઈન્સના હતા. તેઓ 25 વર્ષની ઉંમરે અમેરિકા અભ્યાસ માટે ગયા અને ત્યાં જ સ્થાયી થયા.

3 / 5
આર'બોની ગેબ્રિયલની માતા ડાના વોકર અમેરિકન છે. મિસ યુનિવર્સ વેબસાઈટ અનુસાર, આર'બોની ગેબ્રિયલ ઈકો-ફ્રેન્ડલી ફેશન ડિઝાઈનર, મોડલ અને સિલાઈ ઈન્સ્ટ્રક્ટર છે.

4 / 5
આર'બોની ગેબ્રિયલ હાઇસ્કૂલમાં વોલીબોલ ખેલાડી હતી. 15 વર્ષની ઉંમરે તેને ફેશન અને ડિઝાઇનિંગમાં રસ પડ્યો. વર્ષ 2018 માં, તેણે ઉત્તર ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ફેશન ડિઝાઇનમાં ડિગ્રી મેળવી. આર'બોની ગેબ્રિયલ પણ પોતાની કંપની ચલાવે છે. તે R'Boni NOLA નામની કંપનીની CEO પણ છે.  ( ALL Photo: Instagram R'Bonnie Gabriel)

5 / 5
મિસ યુનિવર્સ 2022ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ભારતનું સપનું ટોપ ફાઈવ પહેલા જ તૂટી ગયું. આ વખતે આ ખિતાબ અમેરિકાના આર'બોની ગેબ્રિયલના નામે હતો. તેણે વેનેઝુએલાની અમાન્ડા ડુડામેલને હરાવીને આ ખિતાબ જીત્યો હતો.

Next Photo Gallery