
2 ફેબ્રુઆરી કમઠાણ થ્રિલર ફિલ્મ રિલીઝ થશે. જેના ડાયરેક્ટર ધ્રુનાદ છે અને આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો. હિતુ કનોડિયા, સંજય ગોરાડિયા, અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા જોવા મળશે.

16 ફેબ્રુઆરી કસુંબો Historical ફિલ્મ જોવા માટે પણ ગુજરાતી ચાહકો આતુર છે. આ ફિલ્મના ડાયેરેક્ટ વિજયગીરી બાવા છે. કસુંબો ફિલ્મમાં સ્ટાર કાસ્ટ જોઈએ તો ધર્મેન્દ્ર ગોહિલ, રૌનક કામદાર, શ્રદ્ધા ડાંગર, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર છે.

1 માર્ચ વેનીલા આઈસ્ક્રીમ ડ્રામા ફિલ્મના ડાયરેક્ટર પ્રીત છે. વેનીલા આઈસ્ક્રીમમાં આ સ્ટાર અભિનેતાઓ જોવા મળશે જેના નામ જોઈએ તો મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક, અર્ચન ત્રિવેદી, સતીશ ભટ્ટ

8 માર્ચના રોજ ઝુપડપટ્ટી ડ્રામાં છે. જેના ડાયરેક્ટર પાર્થ વાય. ભટ્ટ છે. ઝુંપડપટ્ટીમાં ભાવિની ગાંધી જોવા મળશે.