
ત્રીજા સ્થાન પર ફિલ્મ હોમ ડિલિવરીનું સોન્ગ હેપી દિવાલીએ ઝલવો બનાવી રાખ્યો છે. લોકોને આ ગીત તહેવારોની સિઝનમાં ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

ચોથા સ્થાન પર 'કેસરી કે લાલ' હનુમાનજીનું લોન્ગ તેમજ પાંચમાં નંબર પર એક્ટર સલમાન અને એક્ટ્રેસ સોનમ કપૂરની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું ફેમસ સોન્ગ 'જલતે દિયે'એ પોતાની જગ્યા બનાવી લીધી છે.