Photos : વિકી કૌશલને એરપોર્ટ મુકવા પહોંચી કેટરીના કૈફ, તસવીરો જોઇ લોકો બોલ્યા…વાહ શું જોડી છે

|

Jan 01, 2022 | 11:24 PM

વિકી કૌશલ અને કેટરીના કૈફ તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કેટરીના વિકીને એરપોર્ટ પર મૂકવા આવી હતી. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

1 / 5
વિકી કૌશલ અને કેટરીના કૈફે સાથે મળીને નવું વર્ષ ઉજવ્યું. અભિનેત્રી તેના પતિ વિકી કૌશલને એરપોર્ટ પર મૂકવા આવી હતી. આ દરમિયાન તે કારમાં બેઠેલી જોવા મળી હતી.

2 / 5
દરમિયાન વિકી બ્રાઉન કલરના સ્વેટશર્ટમાં જોવા મળ્યો હતો અને સાથે તેણે ડેનિમ જીન્સ પહેર્યુ હતુ.

3 / 5
કેટરીનાએ ઓરેન્જ કલરનો નાઈટ સૂટ પહેર્યો હતો અને ફેસ માસ્ક પહેર્યુ હતુ.

4 / 5
અભિનેતાએ ફોટોગ્રાફરોને ઘણા પોઝ આપ્યા હતા. વિકી પોતાના વર્ક કમિટમેન્ટ પૂર્ણ કરવા ઈન્દોર પહોંચી ગયો છે.

5 / 5
વિકી હાલમાં તેની આગામી ફિલ્મ લુક્કા છિપ્પી 2 નું શૂટિંગ કરી રહ્યો છે. વિકી સાથે સારા અલી ખાન લીડ રોલમાં છે.

Next Photo Gallery