જુહીએ 6 વર્ષ સુધી પોતાના લગ્ન કેમ છુપાવ્યા ? જન્મદિવસ પર જાણો ખાસ વાતો

ફિલ્મોમાં આવતા પહેલા જુહી ચાવલા મોડલિંગ કરતી હતી. તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો અને પછી એક્ટિંગની દુનિયામાં આવી.ફિલ્મોની સાથે સાથે અભિનેત્રીની અંગત જિંદગીએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી છે. આજે જન્મદિવસ પર કેટલીક વાતો જાણીએ.

| Updated on: Nov 13, 2023 | 1:10 PM
4 / 5
 જુહી ચાવલાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ સલ્તનતની 1987માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેમણે આમિર ખાનની સાથે કયામત સે કયામત તક ફિલ્મમાં કામ કર્યું  ત્યારબાદ તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. અભિનેત્રી શાહરુખ ખાનની સારી મિત્ર પણ છે.

5 / 5
જુહી ચાવલાના લગ્નને લઈને પણ અનેક સવાલો થયા હતા. લગ્નના અંદાજે 6 વર્ષ સુધી પોતાના લગ્ન વિશે કોઈને વાત કરી ન હતી.  તેનો પતિ જય મહેતા એક બિઝનેસમેન છે,ઉંમરમાં પણ જુહીથી મોટો છે જેને લઈ લોકોએ ટ્રોલ કરી હતી કે, અભિનેત્રીએ પૈસા માટે મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.