શું અનુપમાની વહુ “કિંજુ બેબી” આ એક્ટરને કરી રહી છે ડેટ? સામે આવ્યું સત્ય, જાણો અહીં

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ 'અનુપમા'માં કિંજલના ડેટિંગની ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે. ત્યારે નિધિ શાહે પહેલીવાર આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે અને જાતે સામે આવી ને તે સંબંધ વિશે વાત કરી હતી. જાણો અહી વધુ માહીતી..

| Updated on: Mar 31, 2024 | 3:35 PM
4 / 6
આ ઉપરાંત, નિધિ શાહે તેની ઇન્સ્ટા સ્ટોરી પર અફવા ફેલાવનારાઓની ટીકા કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, 'મારા તમામ શુભેચ્છકો અને મીડિયા સાથીઓને... મારા અને મારા કો-સ્ટાર વિશે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. કૃપા કરીને કંઈપણ ફેલાવતા પહેલા તપાસ કરો અને પુષ્ટિ કરો કે સમાચાર સાચા છે કે ખોટા.' અભિનેત્રીએ નિધિ અને આશિષ વાસ્તવિક જીવનમાં એકબીજાને ડેટ કરવાના સમાચાર પર સંપૂર્ણ પ્રકાશ પાડ્યો છે અને પુષ્ટિ કરી છે કે તે બંને ફક્ત સારા મિત્રો છે. અને ત્યાં બન્ને વચ્ચે ડેટિંગ જેવું કંઈ નથી અને તેઓ મિત્રો સાથે ડિનર માટે બહાર ગયા હતા.

5 / 6
ખરેખર, આશિષે તાજેતરમાં જ નિધિ સાથેના તેના કેટલાક ફોટા શેર કર્યા હતા. તે ફોટામાં, તે બંને ખૂબ જ નજીક જોવા મળ્યા હતા અને અભિનેતાએ નિધિને તેની કમરથી પકડી રાખી હતી. આટલું જ નહીં, તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, 'પ્રાઈવેટ ડેટ નાઈટ ઇન પબ્લિક... અમે સાથે કેવા લાગી રહ્યા છે ?'

6 / 6
આશિષની આ પોસ્ટ પછી, તેના અને નિધિના લિંકઅપના સમાચાર ચારેબાજુ ફેલાઈ ગયા. . સોશિયલ મીડિયા યુઝર્સે બંનેને તેમના લગ્નને લઈને કોમેન્ટ બોક્સમાં સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું.