વોક કરી રહેલી અભિનેત્રીને કારે હવામાં ઉછાળી, અભિનેત્રીના દાંત અને હાંડકા તૂટી ગયા !

બ્લેક પેન્થર સ્ટાર અને સ્ટંટવુમન કેરી અકસ્માતનો શિકાર બની છે. અભિનેત્રીને કારે જોરદાર ટક્કર મારી હતી. જે બાદ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. આ અકસ્માત દરમિયાન કેરી બર્નન્સના ઘણા હાડકા અને દાંત તૂટી ગયા હતા.

| Updated on: Jan 04, 2024 | 10:33 AM
4 / 5
ફોટોમાં જોઈ શકાય છે કે કેરી બર્નાન્સનો ચહેરો ખરાબ રીતે ઘાયલ છે અને તેના દાંતમાંથી લોહી નીકળે છે. બીજા ફોટોમાં અભિનેત્રી બેડ પર સૂતી જોવા મળે છે. તેના આખા હાથ પર ઇજાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે.ફોટો શેર કરતાં અભિનેત્રીની માતા પેટ્રિશિયાએ લખ્યું, “તે હજુ પણ ખૂબ જ પીડામાં છે

5 / 5
કેરી મિત્રો સાથે વોક કરી રહી હતી આ દરમિયાન એક કારે તેને ટક્કર મારી હતી. કેરી બર્નાસની સારવાર ચાલી રહી હતી પરંતુ તેની આ હાલત જોઈને  એ સ્પષ્ટ છે કે, તે હજુ સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે.