નયનતારા બર્થડે: નયનતારા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો, બોલિવુડની પહેલી ફિલ્મ જ રહી સુપર હિટ

જવાન એક્ટ્રેસ નયનતારા તે હાલમાં બોલિવુડ ફિલ્મ જવાન માટે ચર્ચામાં છે, પરંતુ તેને પોતાની આવડતથી સાઉથમાં ધૂમ મચાવી દીધી છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 7મી સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. એડવાન્સ બુકિંગના કારણે આ ફિલ્મે દેશભરમાં ધૂમ મચાવી છે, પરંતુ તેની સાથે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પણ ચર્ચામાં છે. આ લિસ્ટમાં ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ નયનતારાનો પણ સમાવેશ થાય છે. નયનતારા પર્સનલ લાઈફ અને લવ લાઈફને લઈને ચર્ચામાં રહી છે.

| Updated on: Nov 17, 2023 | 11:55 PM
4 / 7
નયનતારા ઘણીવાર પ્રાદેશિકવાદને લઈને ઉભા થતા પ્રશ્નોમાં ફસાયેલી જોવા મળે છે. વાસ્તવમાં તેનો જન્મ કર્ણાટકમાં થયો હતો. આવામાં લોકો તેને તમિલિયન માને છે, જ્યારે એવું નથી. વાસ્તવમાં નયનથારાનો જન્મ મલયાલી નસરાની પરિવાર એટલે કે સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેને તમિલ નહીં પણ મલયાલી માનવામાં આવે છે. (Image: Social Media)

5 / 7
19 વર્ષની ઉંમરે 2003માં, નયનતારાને તેની પ્રથમ મલયાલમ ફિલ્મ મનાસિનાક્કરે મળી, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. તેના ડેબ્યુના માત્ર બે વર્ષમાં જ નયનતારાને રજનીકાંતની ફિલ્મ 'ચંદ્રમુખી' (2005)માં કામ કરવાની તક મળી. આ પછી તેને ક્યારેય પાછું વળીને જોયું નથી. (Image: Social Media)

6 / 7
વર્ષ 2023માં નયનતારાએ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ તેની પહેલી હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મમાં એક્ટ્રેસે માત્ર શાહરૂખ ખાન સાથે રોમાન્સ જ નહીં પરંતુ એક્શન મોડમાં પણ જોવા મળી હતી. 'જવાન'ની સફળતાએ નયનતારાની કારકિર્દીને આસમાને પહોંચાડી છે. (Image: Social Media)

7 / 7
બોલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ નયનતારા અને શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ભારતમાં 643.87 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેની વિશ્વભરમાં કુલ કમાણી 1143 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ફિલ્મના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. કમાણીના મામલામાં 'જવાન'એ શાહરૂખ ખાનની પાછલી ફિલ્મ 'પઠાણ'ને પણ પાછળ છોડી દીધી હતી. આ રીતે શાહરૂખ ખાનની 'જવાન' નયનતારાની કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ. એટલી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું હતું. (Image: Social Media)