Happy Birthday Disha Paatni : 30 વર્ષની થઈ છે દિશા પટની, જાણો તેના વિશે કેટલીક અજાણી વાતો

|

Jun 13, 2022 | 9:45 AM

દિશા પટનીના (Disha Paatni) સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પર 51 મિલિયનથી વધુ ચાહકો સાથે જોડાયેલી છે. બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રી ઉત્તર પ્રદેશના બરેલીની છે.

1 / 5
ફિલ્મ ‘એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’માં પ્રિયંકા તરીકે દર્શકોના દિલ જીત્યા બાદ દિશા પટાનીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આજે બોલિવૂડની આ સુંદર અભિનેત્રી તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો જાણીએ તેમના જન્મદિવસ વિશે કેટલીક એવી વાતો જે કદાચ તમે તેમના વિશે નહિ જાણતા હોવ.

2 / 5
દિશા પટણી 2013 માં, તે મિસ ઈન્ડિયા ઈન્દોર સૌંદર્ય સ્પર્ધાની રનર અપ બની હતી. શરૂઆતમાં તેણીને ટાઇગર શ્રોફની સામે બાગી ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ આખરે, તે ભૂમિકા શ્રદ્ધા કપૂરને મળી.

3 / 5
દિશાનો ફેવરિટ એક્ટર રણબીર કપૂર છે. તે પ્રિયંકા ચોપરાને પણ પોતાની રોલ મોડલ માને છે. તેની પ્રિય ફિલ્મ ‘બરફી’ છે. તેની કારકિર્દીની શરૂઆતમાં, દિશાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો ભાગ બનવાનો કોઈ ઇરાદો નહોતો.

4 / 5
તમને જણાવી દઈએ કે, અફવાઓ મુજબ, દિશા ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા એકબીજાને ડેટ કરી રહ્યા છે. દિશા પટની ટાઇગર પહેલા પાર્થ સમથાનને ડેટ કરતી હતી.

5 / 5
દિશા પટની ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતી. તેણે લખનૌની એમિટી યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક પૂર્ણ કર્યું. તે તેની શાળાની હેડ ગર્લ પણ હતી. દિશા ઉત્તર પ્રદેશના બરેલીની છે.

Next Photo Gallery