Amitabh Bachchan Birthday : સુરતમાં ફેને અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો, જુઓ Photos

Amitabh Bachchan Birthday: સુરતમાં અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં અમિતાભ બચ્ચનના ફેન દ્વારા ખાસ ટીશર્ટ તૈયાર કરી તેમના ગ્રુપને પહેરાવી હતી. આ ફેનને અમિતાભે પોતાના પહેરેલા અનેક શૂટ આપ્યા છે.

| Edited By: | Updated on: Oct 11, 2023 | 7:20 PM
4 / 7
આ ફેન દ્વારા તેમના ગ્રુપ માટે ખાસ ટીશર્ટ તૈયાર કરવામાં આવી હતી.

આ ફેન દ્વારા તેમના ગ્રુપ માટે ખાસ ટીશર્ટ તૈયાર કરવામાં આવી હતી.

5 / 7
આ ફેન દ્વારા રોઝ ગોલ્ડની બિગ બીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.

આ ફેન દ્વારા રોઝ ગોલ્ડની બિગ બીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.

6 / 7
આ ફેનને, અમિતાભ બચ્ચને પણ તેમને KBCમાં પહેરેલા શૂટ ભેટમાં આપ્યા હતા.

આ ફેનને, અમિતાભ બચ્ચને પણ તેમને KBCમાં પહેરેલા શૂટ ભેટમાં આપ્યા હતા.

7 / 7
ત્યારે અમિતાભ બચ્ચનના વિવિધ ફોટોગ્રાફ અને એપિસોડ પ્રમાણેના શૂટ લોકો માટે ખુલ્લા મુકાયા હતા.

ત્યારે અમિતાભ બચ્ચનના વિવિધ ફોટોગ્રાફ અને એપિસોડ પ્રમાણેના શૂટ લોકો માટે ખુલ્લા મુકાયા હતા.

Published On - 6:48 pm, Wed, 11 October 23