જાહ્નવી કપૂર ટ્રાન્સપરન્ટ સાડીમાં અપસરા જેવી જેમ સુંદર લાગી રહી છે. ચાહકો તરફથી આ તસવીરોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના પરંપરાગત લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.