
રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 170'ની વાત કરીએ તો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંતની સાથે એક્ટર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

રજનીકાંત છેલ્લા ઘણા સમયથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. રજનીકાંત પછી ઘણા કલાકારોએ ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંતનું સ્થાન આજ સુધી કોઈ લઈ શક્યું નથી.
Published On - 4:03 pm, Tue, 7 November 23