દીપિકા પાદુકોણ તેના પરિવારના આ 2 લોકોની સૌથી નજીક છે, જાણો કોણ છે અભિનેત્રીના પરિવારમાં

મોટાભાગના લોકો દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણને જાણે છે. આજે જો આપણા દેશે બેડમિન્ટનની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ લાવવાનું શરૂ કર્યું છે તો તેની શરૂઆત પ્રકાશ પાદુકોણે કરી હતી. જેના કારણે તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટનું બિરુદ પણ આપવામાં આવ્યું છે.

| Edited By: | Updated on: Mar 26, 2023 | 4:16 PM
4 / 7
મોટાભાગના લોકો દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણને જાણે છે. આજે જો આપણા દેશે બેડમિન્ટનની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ લાવવાનું શરૂ કર્યું છે તો તેની શરૂઆત પ્રકાશ પાદુકોણે કરી હતી. જેના કારણે તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

5 / 7
દીપિકા પાદુકોણની માતાનું નામ ઉજાલા છે દીપિકા આજે તે જે કંઈ પણ છે તે તેની માતાના ઉછેરને કારણે છે. તેણીની માતા ઉજ્જવલા પાદુકોણે જ દીપિકાને બાળપણથી ઘણો સપોર્ટ અને પ્રેમ આપ્યો હતો જેણે અભિનેત્રીને તેની કારકિર્દી અને અંગત જીવનના ઉતાર-ચઢાવનો સામનો કરવામાં અને સફળ વ્યક્તિ બનવામાં મદદ કરી હતી. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

6 / 7
પ્રકાશ પાદુકોણની પુત્રી દીપિકા પાદુકોણ આજે આંતરરાષ્ટ્રીય ફિલ્મ સ્ટાર છે. દીપિકાને એક બહેન પણ છે જે તેનાથી નાની છે અને તેનું નામ અનીશા છે, જે એક સફળ ગોલ્ફર છે.  દીપિકાની નાની બહેન અનીશા પાદુકોણ છે, જે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.આપને જણાવી દઈએ કે જ્યાં દીપિકા ગ્લેમરસ છે, ત્યાં બહેન અનીશા તેનાથી બિલકુલ વિપરીત છે. ગોલ્ફ અનીશાની મનપસંદ રમત છે અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અનીશાએ માત્ર 12 વર્ષની ઉંમરે જ ગોલ્ફ રમવાનું શરૂ કર્યું હતું. ગોલ્ફ ઉપરાંત તે ક્રિકેટ, હોકી, ટેનિસ અને બેડમિન્ટન પણ રમી ચૂકી છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

7 / 7
એક સેશનમાં દીપિકાને પૂછવામાં આવ્યું કે તે કોની સૌથી નજીક છે, જેનો જવાબ તેણીએ પતિ રણવીર સિંહ અને નાની બહેન અનીશાના ફોટા શેર કરીને આપ્યો. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

Published On - 4:13 pm, Sun, 26 March 23