આ પોસ્ટને કારણે ચર્ચામાં દીપિકા ચીખલિયા, ‘રામાયણ’ ફેમ અભિનેત્રીની આ વાતો કોઈ નથી જાણતું!

'રામાયણ' સિરિયલ પુરી થયાને ઘણા વર્ષો થઈ ગયા છે. પણ કોઈ દીપિકાને કોઈ ભૂલી શક્યું નહીં. જોકે દીપિકા ચિખલિયા હવે એક્ટિંગ ફિલ્ડમાં એક્ટિવ નથી, પણ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમના વિશે કેટલીક બાબતો કોઈને ખબર નથી.

| Updated on: Nov 27, 2023 | 9:42 AM
4 / 5
અભિનય સિવાય દીપિકા રાજકારણમાં પણ સક્રિય છે. દીપિકા સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેનો ફેન બેઝ ઘણો મોટો છે.

અભિનય સિવાય દીપિકા રાજકારણમાં પણ સક્રિય છે. દીપિકા સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેનો ફેન બેઝ ઘણો મોટો છે.

5 / 5
દીપિકા હવે એક્ટિંગથી દૂર છે અને કોસ્મેટિક કંપની ચલાવી રહી છે. 'રામાયણ' સિરિયલમાં 'સીતા'ના રોલને કારણે આજે પણ તેનો ફેન બેઝ ઘણો મોટો છે.

દીપિકા હવે એક્ટિંગથી દૂર છે અને કોસ્મેટિક કંપની ચલાવી રહી છે. 'રામાયણ' સિરિયલમાં 'સીતા'ના રોલને કારણે આજે પણ તેનો ફેન બેઝ ઘણો મોટો છે.

Published On - 9:33 am, Mon, 27 November 23