કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર પર પ્રેમ વરસાવતી ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં મૌની અને તેના પતિ સૂરજ નામ્બિયાર કેમેરાની સામે રોમેન્ટિક કરતા જોવા મળે છે. તસવીરમાં એક્ટ્રેસ તેના પતિને ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે.