ક્રિસમસ નાઈટ પર પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી મૌની રોય, જુઓ તસવીરો
મૌની રોય વેકેશન લવર છે અને તે ઘણીવાર આઉટિંગ અને વેકેશન પર જાય છે, હાલમાં મૌનીએ પતિ સૂરજ નામ્બિયાર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરતી કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં મૌની રોય તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.