Nancy Nayak |
Nov 10, 2023 | 10:30 PM
મૌની રોયે ગોલ્ડન સાડીમાં તસવીરો શેર કરી છે. (Image: Instagram)
મૌનીએ તેના આઉટફિટ સાથે હેવી ઈયરિંગ્સ પહેરી હતી. (Image: Instagram)
દિવાળી પાર્ટીમાં ઓફ ગોલ્ડનમાં મૌની રોયનો સ્ટાઈલિશ લુક જોવા મળ્યો. (Image: Instagram)
મૌની રોયે કેમેરા સામે સ્ટનિંગ પોઝ આપ્યા છે. (Image: Instagram)
મૌની રોયે સટલ બેસ, ન્યૂડ ગ્લોસી લિપ્સ અને સ્મોકી આઈ મેકઅપ કર્યો છે. (Image: Instagram)