હાઈ સ્લિટ શિમરી ગાઉનમાં મૌની રોયનો સ્ટાઈલિશ લુક, તસવીરો થઈ વાયરલ

એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. હાલમાં એક્ટ્રેસે તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે શિમરી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

| Updated on: Nov 26, 2023 | 11:45 PM
4 / 5
મૌનીએ આ લુકને સટલ બેસ, ન્યૂડ લિપ્સ્ટીક અને સ્મોકી આઈ મેકઅપ સાથે તેનો લુક કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

મૌનીએ આ લુકને સટલ બેસ, ન્યૂડ લિપ્સ્ટીક અને સ્મોકી આઈ મેકઅપ સાથે તેનો લુક કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

5 / 5
મૌની 'ટેમ્પટેશન આઈલેન્ડ ઈન્ડિયા'માં આ આઉટફિટમાં જોવા મળી હતી. એક્ટ્રેસ જિયો સિનેમા પર આ શો સ્ટ્રીમિંગ હોસ્ટ કરી રહી છે. (Image: Instagram)

મૌની 'ટેમ્પટેશન આઈલેન્ડ ઈન્ડિયા'માં આ આઉટફિટમાં જોવા મળી હતી. એક્ટ્રેસ જિયો સિનેમા પર આ શો સ્ટ્રીમિંગ હોસ્ટ કરી રહી છે. (Image: Instagram)