મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, સોશિયલ મીડિયા પર તસવીરોએ મચાવી ધૂમ

બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય ડીપ નેક મીની ડ્રેસમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

| Updated on: Dec 01, 2023 | 11:30 PM
4 / 5
મૌની રોયે ગોલ્ડન માઈક્રો હેન્ડ બેગ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

મૌની રોયે ગોલ્ડન માઈક્રો હેન્ડ બેગ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

5 / 5
આ ફોટામાં મૌની રોય તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. (Image: Instagram)

આ ફોટામાં મૌની રોય તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. (Image: Instagram)