ચમકતા ગોલ્ડન આઉટફિટમાં મૌની રોયનો જોવા મળ્યો ડેશિંગ લુક, ફોટો થયા સોશિયલ મીડિયા પર વાયરલ
મૌની રોયે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તે બોલિવુડની ક્વીન બની ગઈ છે. તેના એક્ટિંગથી લઈને તેની સુંદરતા દર્શકોના દિલ પર રાજ કરે છે. મૌની રોયે આ ડ્રેસને ખૂબ જ સુંદર અંદાજમાં કેરી કર્યો છે. મૌની તેની એક્ટિંગને કારણે પણ ચર્ચામાં રહે છે.