મલાઈકા અરોરાએ વ્હાઈટ શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં મચાવી ધૂમ, જુઓ તસવીરો

ફેશનિસ્ટા મલાઈકા અરોરાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરીને તેના ફેન્સને દિવાના બનાવ્યા છે. આ તસવીરોમાં મલાઈકા અરોરાનો કિલર સ્વેગ ફેન્સને ફિદા કરે છે. મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

| Updated on: Nov 18, 2023 | 7:18 PM
4 / 5
મલાઈકા અરોરાની આ તસવીરોને તેના લાખો ફેન્સ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. (Image: Instagram)

મલાઈકા અરોરાની આ તસવીરોને તેના લાખો ફેન્સ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. (Image: Instagram)

5 / 5
મલાઈકા અરોરા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. (Image: Instagram)

મલાઈકા અરોરા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. (Image: Instagram)