મલાઈકા અરોરાએ બેકલેસ બોડી હગિંગ ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મલાઈકા 50 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

| Updated on: Nov 14, 2023 | 11:29 PM
4 / 5
મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. (Image: Instagram)

મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. (Image: Instagram)

5 / 5
મલાઈકાના આ ડ્રેસને ચમકતા ક્રિસ્ટલ્સથી સજાવવામાં આવ્યો છે. મલાઈકાએ ડ્રેસ સાથે મિનિમલ એક્સેસરીઝ પહેરી હતી. (Image: Instagram)

મલાઈકાના આ ડ્રેસને ચમકતા ક્રિસ્ટલ્સથી સજાવવામાં આવ્યો છે. મલાઈકાએ ડ્રેસ સાથે મિનિમલ એક્સેસરીઝ પહેરી હતી. (Image: Instagram)