કેટરિના કૈફે પરી બની ફેન્સને બનાવ્યા દિવાના, તસવીરો થઈ વાયરલ
બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ અવારનવાર તેની એક્ટિંગ અને તેની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે આમિર ખાનની પુત્રી આયરા ખાનના લગ્નના રિસેપ્શનમાં ચાર ચાંદ લગાવ્યા હતા. કેટરિના કૈફના દેસી ગર્લ અવતારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.