દિશા પટનીનો કિલર લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ

દિશા પટનીનો નવો લુક ફેન્સના દિલ જીતી રહ્યો છે. આ ફોટામાં વ્હાઈટ આઉટફિટ પહેરીને કેમેરાની સામે કિલર પોઝ આપતી જોવા મળી છે. દિશા પટનીએ તેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ સોશિયલ ઝડપથી વાયરલ થઈ રહી છે.

| Updated on: Nov 19, 2023 | 11:00 PM
4 / 5
દિશા પટનીની આ તસવીરો પર ફેન્સ વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

દિશા પટનીની આ તસવીરો પર ફેન્સ વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

5 / 5
દિશા પટની  રાધે અને એક વિલન રિટર્ન્સ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. (Image: Instagram)

દિશા પટની રાધે અને એક વિલન રિટર્ન્સ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. (Image: Instagram)