બોલિવુડ એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે. હાલમાં એક્ટ્રેસે તેના લેટેસ્ટ લુકની તસવીરોથી તેના ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોવા મળ્યો છે.
ફોટો શેર કરતી વખતે અવનીત કૌરે ખૂબ જ અનોખું કેપ્શન આપ્યું અને ફટાકડાની ઈમોજી પણ શેર કરી છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું- ફટાકડા ન ફોડો, ફટાકા બનો. (Image: Instagram)
5 / 5
આ તસવીરોમાં એક્ટ્રેસના કિલર લુક્સને જોઈને ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી. (Image: Instagram)