
આ તસવીરો શેર કરતી વખતે અવનીત કૌરે તેને કોઈપણ કેપ્શન વિના અને માત્ર કેટલાક ઈમોજીસ સાથે શેર કરી છે. (Image: Instagram)

અવનીત કૌરની આ તસવીરો પર ફેન્સ સો ક્યૂટ, સો પ્રીટી, ગોર્જિયસ લેડી, સો બ્યુટીફુલ અને આજ ચાંદ જમીન પર જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)