ઓલ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યો અવનીત કૌરનો કિલર લુક, સિઝલિંગ પોઝ જોઈને ફેન્સ થયા દિવાના

|

Nov 21, 2023 | 11:00 PM

ટીવીથી લઈને બોલિવુડ સુધી પોતાની એક્ટિંગ અને ડાન્સ દ્વારા લોકોમાં પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ અવનીત કૌરને આજે કોઈ ઓળખની જરૂર નથી. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં ઘણા લોકો તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

1 / 5
એક્ટ્રેસ અવનીત કૌર હાલમાં જ શેર કરેલી તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. (Image: Instagram)

2 / 5
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અવનીત કૌરે ઓલ વ્હાઈટ આઉટફિટમાં કૈરી કર્યો છે. (Image: Instagram)

3 / 5
આ લુકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે. તેમજ ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. (Image: Instagram)

4 / 5
એક્ટ્રેસે પોની ટેલમાં તેના વાળ બાંધીને અને ગ્લેમ મેકઅપ કરીને પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

5 / 5
અવનીત કૌરે તેના ગળામાં નેકલેસ અને કાનમાં બુટ્ટી પહેરીને તેના લુક કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

Next Photo Gallery