અવનીત કૌરે બ્લેક હોટ આઉટફિટમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, લુક જોઈને ફેન્સ થયા દિવાના
અવનીત કૌરની દરેક સ્ટાઈલ ફેન્સને પસંદ આવે છે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. અવનીત કૌરે પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.