
સામંથા રુથ પ્રભુ સાઉથ અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ સુંદર દેખાવાની સાથે પોતાની ગંભીર બીમારીઓનો ઉલ્લેખ કેટલીક વખત સોશિયલ મીડિયા પર પણ કરી ચૂકી છે. તે માયોસિટિસ નામની એક બીમારીથી પરેશાન છે. આ બીમારીમાં માંસપેશીઓમાં સોજો આવી જાય છે જેના કારણે થાક લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.

બોલિવુડના ભાઈજાન સલમાન ખાન પણ એક ગંભીર બીમારીઓનો શિકાર છે. ટ્રાઈજેમિનલ ન્યુરેલ્જિયા નામની આ બીમારી છે.

વરુણ ધવને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે સ્ટીબુલ હાયપોફંક્શનનામની સમસ્યાનો શિકાર છે. આ બીમારીમાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે.