20 વર્ષ નાની અભિનેત્રી ચિરાગ પાસવાનના પ્રેમમાં પડી, વીડિયો પોસ્ટ કરી કહ્યું- કેટલો ક્યુટ છે

આ અભિનેત્રી ચિરાગ પાસવાન પર પોતાનું દિલ હારી બેઠી છે, સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, ચિરાગ પાસવાન બોલિવુડમાં કામ કરી ચુક્યો છે.

| Updated on: Jun 16, 2024 | 10:59 AM
4 / 5
આટલું જ નહિ અભિનેત્રીએ ચિરાગ પાસવાનને આ વીડિયો ટેગ કરતા લખ્યું યાર યે બંદા ઈતના ક્યુટ ક્યો હૈ, હવે આ વીડિયો પર ચાહકોનું રિએક્શન પણ આવી રહ્યું છે.

5 / 5
તમને જણાવી દઈએ કે, નિશા દુબે ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે.નિશા રાંચીની રહેવાસી છે.