ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની દિવાળી રહી ખાસ, પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે આ રીતે કરી સેલિબ્રેટ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની દરેક સ્ટાઈલ ફેન્સને પસંદ છે. એક્ટ્રેસ છેલ્લા બે દાયકાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટા પણ શેર કરતી રહે છે. એક્ટ્રેસે આ વખતે પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે ઘરે દિવાળીની ઉજવણી કરી.

| Updated on: Nov 13, 2023 | 10:15 PM
4 / 5
ફોટામાં તે યલો કલરની સાડીમાં છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના પતિ પણ ટ્રેડિશિનલ આઉટફિટમાં છે. (Image: Insrtagram)

ફોટામાં તે યલો કલરની સાડીમાં છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના પતિ પણ ટ્રેડિશિનલ આઉટફિટમાં છે. (Image: Insrtagram)

5 / 5
મોનાલિસા અને વિક્રાંતે અલગ-અલગ પોઝમાં ફોટો શેર કર્યા છે. તેની તસવીરો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. (Image: Insrtagram)

મોનાલિસા અને વિક્રાંતે અલગ-અલગ પોઝમાં ફોટો શેર કર્યા છે. તેની તસવીરો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. (Image: Insrtagram)