
મોનાલિસાના આ ફોટાને અત્યાર સુધીમાં 14 હજારથી વધુ ફેન્સ લાઈક કરી ચૂક્યા છે. કોમેન્ટ બોક્સમાં દરેક તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

દર બીજા દિવસે મોનાલિસા તેના ફોટા સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. આ પહેલા તેને માલદીવના વેકેશનના ફોટા શેર કર્યા હતા.