
આ તસવીરો શેર કરતાં મોનાલિસાએ તેમને કેપ્શનમાં લખ્યું છે કે તમે જે સપનું જોયું છે તે બધું કરવા માટે તમે તમારા માટે જવાબદાર છો. (Image - Instagram)

મોનાલિસાના લાખો ફેન્સ મોનાલિસાની આ તસવીરો પર સો સ્વીટ, સો બ્યૂટીફુલ લુક, નાઈસ, હોટ, ક્યૂટ, સો ગોર્જિયસ એન્જલ અને ક્વીન જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image - Instagram)
Published On - 5:51 pm, Mon, 8 January 24