
આ તસવીરોમાં મોનાલિસા બ્લૂ શિમરી થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં પોઝ આપતી જોવા મળે છે. (Image: Instagram)

આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન લખ્યું છે - યાદો બનાવવી, એક સમયે એક ઈવેન્ટ.. ગઈ રાત્રે ખૂબ જ સારો સમય પસાર કર્યો. (Image: Instagram)

મોનાલિસાની આ તસવીરો પર તેના લાખો ફેન્સ લુકિંગ ગોર્જિયસ, સો બ્યૂટીફુલ ક્યા બાત હૈ, ક્યૂટ, હોટ, નઝર અને સરસ જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)

મોનાલિસા ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુકથી, ક્યારેક પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી તો ક્યારેક પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. (Image: Instagram)

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મોનાલિસા ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી છે. (Image: Instagram)