ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દરરોજ ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ ફેન્સ સાથે શેર કરી છે. મોનાલિસાએ દેશી અવતારમાં રેડ કલરની સાડી પહેરીને તેના ફેન્સને છઠ પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. રેડ કલરની સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.