
અમે અમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા પર આધાર રાખીએ છીએ. તેથી જ અમે ઇચ્છીએ છીએ કે તમે બધા ધ્યાનમાં રાખો કે અમે પણ માણસ છીએ. તેથી, ક્યારેક તમે મહત્વના સમાચાર લખતા પહેલા અમારો સંપર્ક કરો.ઓછામાં ઓછું આટલું તો કરો.તે બહુ થયું, તેની તપાસ થવી જોઈએ.(ફોટો ક્રેડિટ- ગુગલ)

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂરે આ ન્યૂઝ ફગાવી નાખતા કહ્યું હતુ કે તમામ બાબતો ખોટી છે. ગુસ્સો વ્યક્ત કરતા, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાત કરીએ તો બંને લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)