રણબીર કપૂરે એનિમલ ફિલ્મમાં એક હથોડો ઉપાડવા માટે લીધા કરોડો રુપિયા, બોક્સ ઓફિસ પર ચાલ્યો એનિમલનો જાદુ

રણબીર કપૂર તેની નવી ફિલ્મ 'એનિમલ' માટે ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, ચાહકો તરફથી સારો પ્રેમ પણ મળી રહ્યો છે.રણબીર કપૂરે આ ફિલ્મ માટે મેકર્સ પાસેથી મોટી રકમ લીધી છે. તો ચાલો જાણીએ આ ફિલ્મ માટે અન્ય સ્ટાર્સે પણ કેટલી ફી લીધી છે.આ ફિલ્મે વીકએન્ડમાં ભારતમાં જોરદાર કલેક્શન કર્યું છે અને માત્ર 3 દિવસમાં 200 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શી લીધો છે. ફિલ્મ માટે આ બહુ મોટી વાત છે.

| Updated on: Dec 04, 2023 | 12:15 PM
4 / 5
સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આ ફિલ્મ માટે 2 કરોડ રુપિયા લીધા છે. રશ્મિકા આ ફિલ્મમાં રણબીર કપુરની પત્નીના રોલમાં જોવા મળી રહી છે.

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આ ફિલ્મ માટે 2 કરોડ રુપિયા લીધા છે. રશ્મિકા આ ફિલ્મમાં રણબીર કપુરની પત્નીના રોલમાં જોવા મળી રહી છે.

5 / 5
અનિલ કપુર એનિમલમાં રણબીર કપુરના પિતા અને બિઝનેસમેન બલવીર  સિંહના પાત્રમાં જોવા મળી રહ્યા છે. અનિલ કપુરે આ ફિલ્મ માટે 2 કરોડ રુપિયા લીધા છે.

અનિલ કપુર એનિમલમાં રણબીર કપુરના પિતા અને બિઝનેસમેન બલવીર સિંહના પાત્રમાં જોવા મળી રહ્યા છે. અનિલ કપુરે આ ફિલ્મ માટે 2 કરોડ રુપિયા લીધા છે.