ફિલ્મ ‘એનિમલ’નું સૈફ અલી ખાન સાથે શું છે ક્નેક્શન ? જાણો

'એનિમલ' ફિલ્મનો દરેક સીન એટલો સુંદર રીતે શૂટ કરવામાં આવ્યો છે કે તે દર્શકોના મન પર છપાઈ ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મમાં રણબીર કપૂરનું જે ઘર બતાવવામાં આવ્યું છે તે જાણો. ફિલ્મના બાકીના મહત્વના ભાગો ક્યાં શૂટ કરવામાં આવ્યા હતા?

| Updated on: Dec 05, 2023 | 5:40 PM
4 / 5
સૈફ અલી ખાનનું પૈતૃક ઘર પટૌડી પેલેસ વર્ષ 1935માં બનાવવામાં આવ્યું હતું. તે સૈફ અલી ખાનના પરિવારના છેલ્લા શાસક નવાબ ઈફ્તિખાર અલી ખાન પટૌડી દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઘરના ઈન્ટીરિયરમાં ભારતીય અને ઈસ્લામિક થીમ્સની ઝલક જોવા મળે છે.

5 / 5
રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડનો આંકડો પાર કરવા તરફ આગળ વધી રહી છે.