નેશનલ ક્રશ બની ‘એનિમલ’ ફેમ એક્ટ્રેસ ‘તૃપ્તિ ડિમરી’, અચાનક વધી ગયા ફોલોઅર્સ
બોલિવુડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી હાલમાં રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' માટે દેશભરમાં ઘણી ચર્ચામાં છે. એક્ટ્રેસની ઘણી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેને દેશની આગામી નેશનલ ક્રશ ગણાવી રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત 'એનિમલ' હાલમાં હાલમાં ધૂમ મચાવી રહી છે.