દિવાળી પાર્ટીમાં આલિયા ભટ્ટનો જલવો, જોવા મળી પતિદેવ સાથે

કરીના કપૂરે તાજેતરમાં જ એક ખાસ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. ખાસ વાત એ છે કે કરીના કપૂરની પાર્ટીમાં બોલિવૂડના ઘણા કલાકારો પહોંચ્યા હતા. આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી.

| Updated on: Nov 12, 2023 | 11:58 AM
4 / 5
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાપારાઝી માટે ખાસ પોઝ આપતા જોવા મળ્યા હતા. હવે આ પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

5 / 5
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી હવે એક વર્ષની થઈ ગઈ છે. રાહાના જન્મદિવસ નિમિત્તે એક ખાસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.