AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhattએ શેર કરી પોતાની એવી સુંદર તસ્વીરો, આ ફોટા પર આપી રણવીર સિંહે હાર્ટ ઈમોજી

આલિયા ભટ્ટ તેના ચાહકો માટે અલગ અલગ સ્ટાઈલના ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જે ચાહકોમાં લોકપ્રિય થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:51 PM
Share
સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાની કારકિર્દી શરૂ કરનાર આલિયા ભટ્ટના ચાહકોની યાદી ઘણી લાંબી છે. આલિયા ઘણી વખત ચાહકો પર પોતાની સ્ટાઇલનો જાદુ ચલાવતી રહે છે.

1 / 6
સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી આલિયા ભટ્ટે તાજેતરમાં જ ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખાસ તસ્વીરો શેર કરી છે.

2 / 6
આલિયાએ શેર કરેલા ફોટોઝમાં તે નદીના કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે.

3 / 6
તસ્વીરોમાં અભિનેત્રી ખૂબ ખુશ દેખાય છે. તમને જણાવી દઈએ કે આલિયાની આ સ્ટાઈલને ચાહકો પસંદ કરી રહ્યા છે.

4 / 6
ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું છે કે આપણે રસ્તામાં શીખીએ છીએ, રસ્તામાં આવું કરતા સમયે આપણે કેટલીક તસ્વીરો પણ લેવી જોઈએ.

5 / 6
આલિયાના આ ફોટો પર સેલેબ્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીના ફોટા પર રણવીર સિંહે હાર્ટ ઇમોજી બનાવી છે

6 / 6
Follow Us
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ

મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે

ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત

ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ

અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત

કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો

થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત

'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ

ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video

વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો

g clip-path="url(#clip0_868_265)">