Aditya Roy Kapur : એક્ટિંગમાં જરાય નહોતો રસ, જાણો આદિત્યની ફિલ્મોમાં એન્ટ્રીનું કારણ

|

Nov 16, 2022 | 9:18 AM

Aditya Roy Kapur : બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર નાનપણથી જ ક્રિકેટર બનવા માંગતા હતા પરંતુ માત્ર એક જ કારણસર તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. આજે અભિનેતા તેનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

1 / 5
બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતા આજે 37 વર્ષનો થઈ ગયો છે. આદિત્યનો જન્મ 16 નવેમ્બર 1985ના રોજ થયો હતો.

2 / 5
આદિત્ય રોય કપૂરને તેની ફિલ્મ 'આશિકી 2'થી ઓળખ મળી હતી. અભિનેતાએ આ ફિલ્મ દ્વારા બોલિવૂડ ઉદ્યોગમાં મુખ્ય અભિનેતા તરીકે પ્રવેશ કર્યો હતો.

3 / 5
અભિનેતા લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી પરંતુ તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. આદિત્યના ફેન્સને તેની દરેક સ્ટાઈલ ખૂબ જ પસંદ છે.

4 / 5
શું તમે જાણો છો કે આદિત્ય રોય કપૂરને એક્ટિંગમાં બિલકુલ રસ નહોતો. તે હંમેશા ક્રિકેટર બનવા માંગતો હતો પરંતુ ભાગ્ય તેને બોલીવુડમાં લાવ્યું.

5 / 5
અભિનેતાની માતા શાળામાં નાટકોનું નિર્દેશન કરતી હતી. જેને જોઈને આદિત્યનું મન એક્ટિંગ તરફ ખેંચાઈ ગયું. જે બાદ તે પહેલીવાર 'લંડન ડ્રીમ્સ'માં સલમાન સાથે સાઈડ રોલમાં જોવા મળ્યો હતો. (Instagram: adityaroykapur)

Next Photo Gallery