
શંકાને કોઇ સ્થાન નથી કે આ શેર એક વર્ષની અંદર ફરીથી 50 થી 100 ટકા ગ્રોથ આવે, કારણ કે આ Monopoly શેર છે.

કંપનીની માર્કેટ કેપની વાત કરીએ તો ₹ 30,286 Cr છે. 52 વીક હાઇ અને લોની વાત કરવામાં આવે તો ,52 વીક હાઇ ₹ 1,664 જ્યારે 52 વીક લો 631 રૂપિયા છે.

Published On - 3:00 pm, Mon, 16 September 24