AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Nora Fatehi: બોલિવૂડમાં એન્ટ્રી કરનાર આ કેનેડિયન એક્ટ્રેસે ડાન્સથી દર્શકોના દિલમાં બનાવી છે ખાસ જગ્યા

નોરા ફતેહી મૂળ કેનેડિયન અભિનેત્રી છે. તેણે તેની ડાન્સ સ્કીલના કારણે બધાને મનાવી લીધા અને બોલિવૂડ ફિલ્મોમાં પણ એન્ટ્રી મેળવી હતી. તે હિન્દીની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 8:17 AM
Share
બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ નોરા ફતેહી (Nora Fatehi )લોકોની ફેવરિટ બની ગઈ હતી. તેણીની સુંદરતાએ દરેકને દિવાના બનાવી દીધા હતા સાથે જ તેણીએ તેના ડાન્સથી બધાનું મનોરંજન પણ કર્યું હતું. નોરા મૂળ રૂપે કેનેડિયન મોડલ-અભિનેત્રી છે જે બોલિવૂડ ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે.

1 / 5
નોરાનો જન્મ 6 ફેબ્રુઆરી 1992ના રોજ કેનેડામાં એક મોરોક્કન પરિવારમાં થયો હતો. અનેક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ભારત હંમેશા તેમના દિલમાં રહે છે. નોરા બેલી ડાન્સની ઉત્તમ ડાન્સર છે. તે ઘણા રિયાલિટી શોમાં પોતાનો ડાન્સ કરતી જોવા મળી છે.

2 / 5
નોરાએ ડાન્સ સિવાય ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. તેણે હિન્દી ફિલ્મ Roar: Tigers of Sundarbans થી ફિલ્મોમાં તેની કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ટેમ્પરમાં આઈટમ નંબર કરતી જોવા મળી હતી.

3 / 5
નોરાએ બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે અજય દેવગણની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર આઈટમ નંબર કર્યા છે. જ્હોનની ફિલ્મ 'સત્યમેવ જયતે'ના ગીત 'દિલબર' પરનો તેમનો ડાન્સ ખૂબ જ લોકપ્રિય થયો હતો.

4 / 5
આ સિવાય નોરા ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. તે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જજની ભૂમિકામાં પણ જોવા મળી હતી. તે હાલમાં ગુરુ રંધાવાના મ્યુઝિક વિડિયો 'ડાન્સ મેરી રાની' માટે ઘણી ચર્ચામાં છે.

5 / 5
Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">