
BSNL રૂ. 1515 પ્રીપેડ પ્લાન BSNL નો રૂ. 1515 પ્રીપેડ પ્લાન 12 મહિના (365 દિવસ) ની વેલિડિટી સાથે આવે છે, એટલે કે આ પ્લાનની દૈનિક કિંમત લગભગ 4 રૂપિયા હશે. મતલબ કે એકવાર રિચાર્જ કરાવ્યા બાદ ગ્રાહકોને આખા વર્ષ દરમિયાન ફરીથી રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. આ પ્લાન હેઠળ યુઝર્સને 730 GB એટલે કે પર ડે 2 GB સાથે દર મહિને 100 SMS પણ મળશે.

BSNL રૂ. 1570 નો પ્લાન પણ વેલિડિટી સંચય સાથે 365 દિવસનો પ્લાન મળે છે આ સાથે બોનસમાં 165 દિવસ પણ એક્સ્ટ્રા મળે છે. આ સાથે 2 GB હાઈસ્પિડ ડેટા પણ મળશે.

જો હવે બીજી કંપનીના રિચાર્જ પ્લાનની અહીં કમ્પેરિઝન કરીએ તો 2 GB પ્લાન સાથે ઘણા 3 હજારથી લઈને 4 હજારના સુધી તમારા પૈાસા ખર્ચવા પડી શકે છે પણ આ જ પ્લાનમાં BSNL સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે.
Published On - 12:05 pm, Sun, 28 July 24