
એરટેલ દ્વારા ઓફર કરવામાં આવેલ 28 દિવસનો રિચાર્જ પ્લાન રૂ. 349નો છે. આ રિચાર્જ સાથે તમને દરરોજ 1.5GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને દૈનિક 100 SMS ઓફર કરી રહ્યું છે.

28 દિવસની માન્યતા સાથે વોડાફોન આઈડિયા દ્વારા ઓફર કરવામાં આવેલો રિચાર્જ પ્લાન રૂ. 349નો છે. આ રિચાર્જ સાથે તમને દરરોજ 1.5GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને 100 SMSનો લાભ મળે છે.

ત્યારે આ બધાથી સસ્તો પ્લાન BSNLનો છે BSNL 28 દિવસ માટે રુ. 139 છે. જે 1.5GB ડેટા સુધી અનલીમિડેટ કોલની સુવિધા આપી રહ્યું છે. આ પ્લાન 28 દિવસના રિચાર્જ પ્લાન માટે સૌથી સસ્તો પ્લાન છે.