Bollywood Glamour: અનન્યા, જાનવી સહિતની આ અભિનેત્રીઓ સૈટિન ડ્રેસમાં જોવા મળી, પાર્ટી માટે તમે પણ લઈ શકો છો પ્રેરણા

|

Jun 05, 2021 | 6:57 PM

મોટાભાગના લોકો બોલીવુડ અભિનેત્રીના સ્ટાઇલ સ્ટેટમેન્ટની નકલ કરે છે. આ દિવસોમાં સૈટિન ડ્રેસનો ટ્રેન્ડ છવાયેલો છે. તેનો ટ્રેન્ડ ક્યારેય જતો નથી. કરીના (Kareena Kapoor), કેટરીના (Katrina Kaif) , અનન્યા (Ananya Panday) થી લઈને જાનવી (Janhvi Kapoor) સુધીની આ આઉટફિટમાં જોવા મળી છે.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ જાનવી કપૂર (Janhvi Kapoor) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે હંમેશાં તેમના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રી એસિમટ્રિકલ થાઇ સ્લિટ બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી. આ પોશાકમાં અભિનેત્રી ખુબજ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે ગોલ્ડ રિંગ્સ, હૂપ ઇયરરિંગ્સ અને પિંક પૈલેટ હીલ્સ કૈરી કર્યા હતા. જાનવીએ આ ડ્રેસ સાથે ટોન્ડ લાઇટ મેકઅપ કર્યો હતો.

2 / 5
કરીના કપૂર તેમની ફેશન સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી બ્લુ કલરનાં સૈટિન ડ્રેસમાં ખુબજ ખૂબસુરત લાગી રહી છે. અભિનેત્રીએ તેમની આંખોમાં સ્મોકી લુક આપવા માટે કોઈ પણ પ્રકારની એક્સેસરીઝ કૈરી કરી નથી.

3 / 5
સારા અલી ખાન પિંક કલરના સૈટિન ડ્રેસમાં કોઈ રાજકુમારીથી ઓછી નથી દેખાઈ રહી. આ ટ્યુબ ગાઉનમાં અભિનેત્રી ખૂબ જ અદભૂત લાગી રહી છે. અભિનેત્રીએ તેમના લુકને મેચિંગ પિંક હીલ્સની સાથે કૈરી કર્યું હતું.

4 / 5
અનન્યા પાંડે યંગ ગર્લ્સ માટે ફૈશનિસ્ટા છે. અભિનેત્રીએ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. આ સૈટિન ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ આઉટફિટ સાથે અભિનેત્રીએ કોઈ પણ પ્રકારની એક્સેસરીઝ કૈરી નથી કરી. તેની આંખોમાં બ્રાઉન સ્મોકી લુક આપીને તેણે હોઠ પર ન્યૂડ લિપસ્ટિક લગાવી છે.

5 / 5
કેટરીના સફેદ રંગના સૈટિન ગાઉનમાં કોઈ પરીથી ઓછી નથી લાગી રહી. આ આઉટફિટમાં પ્લંઝિંગ નેકલાઈન સાથે થાઇ સ્લિટ ડિઝાઇન આપવામાં આવી છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે ઇયરરિંગ્સ કૈરી કર્યા છે. અભિનેત્રીએ તેની આંખોમાં બ્લેક કોહલ લાઇનર, ઓરેન્જ આઇશેડો અને ન્યૂડ લિપસ્ટિક લગાવીને પોતાને સ્ટાઇલ આપી છે.

Next Photo Gallery