Happy Birthday Harshdeep Kaur: સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવનાર હર્ષદીપ કૌરના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી વાતો

હર્ષદીપ કૌર ભારતની મશહૂર સિંગર પૈકી એક છે. હર્ષદીપે બોલિવૂડમાં ઘણા યાદગાર ગીતો ગાયા છે. તેમને 'સુફીનો સુલતાન' કહેવામાં આવે છે. તેણે પોતાના સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવ્યા છે.

| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:40 AM
4 / 5
હર્ષદીપને 'દિલબરો' ગીત માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો આઈફા અને સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો. આ સાથે હર્ષદીપ એમટીવી વિડિયો ગાગા 2001નો વિનર પણ રહી ચુકી છે.

5 / 5
હર્ષદીપે બોલિવૂડમાં ઘણા સૂફી ગીતો ગાયા છે. હર્ષદીપનું ગીત 'દિલબારો' આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હર્ષદીપને રોકસ્ટારના ગીત 'કતીયા કરું'થી ઓળખ મળી હતી. હર્ષદીપે હોલીવુડ ફિલ્મો માટે પણ ગીતો ગાયા છે. તેણે ઓસ્કાર વિનિંગ ડિરેક્ટર ડેની બોયલની ફિલ્મ '127 અવર્સ'માં પણ ગીત ગાયું છે.